મિત્રો, ગીતગુંજન પર આપના પ્રતિભાવથી ભાવ બેવડાયો છે અને વધુને વધુ સારા ગીત ગઝલ આપ સમક્ષ લઈ આવવા પ્રેરાયો છું તો આપણે સર્વ આ જીવનપર્વ ઉજવીશું અને સ્રષ્ટાના આભારી બનીશું એ જ મનોકામના…..દિલીપની. આ પછી રજૂ કરીશ,… મનગમતું હિન્દી ગીતગુંજન અને પછી માતૃદિનની કૃતજ્ઞતા પ્રગટન માટે ખાસ ગુર્જરીગીતગુંજન !!!
વહુજીને આ સાસરું અણગમતું લાગે……
મિત્રો, આપ સમક્ષ રજુ કરુ છું પંખીડાને આ પિંજરુ ની
પ્રતિરચના જે વિજય રોહિતે કરેલ છે
વહુજીને આ સાસરું અણગમતું લાગે
ઘણું એ સમજાવ્યું તોયે વહુજી નવો ફ્લેટ માંગે…. વહુજીને આ સાસરું
હૃદયે અંજપો એને દૂર ક્યારે થાશો
એકલા રહીશું સૌથી સુખ સાચું જાણજો
પોતાનું જ વિચારે, ન એ કોઈનું માને
ઘણું એ સમજાવ્યું તોયે વહુજી નવો ફ્લેટ માંગે…. વહુજીને આ સાસરું
રડતા-કકડતાં એ તો સળગાવે ચૂલો
કેટલું કહું છું તોયે રોજ કરશે ભૂલો
પ્રેમથી રહીએ સજની, કુટુંબના કાજે
ઘણું એ સમજાવ્યું તોયે વહુજી નવો ફ્લેટ માંગે….વહુજીને આ સાસરું
Thx a lot for your appreciation and comments.
vijay rohit
sub editor
feelings, Baroda
- વિજય રોહિત (મો : 0990 950 2536)
http://vijayrohit.blogspot.com/2010/02/blog-post.html
સમય બદલાતા સંદર્ભ પણ બદલાય છે ગઈ કાલના બાજઠિયો, ઝૂલો અને વીંઝ્ણો તેનું સ્થાન આજે આધુનિક ઉપકરણોએ લીધું છે..સોફા પંખાથીએ વિશેષ એરકન્ડીશન્ડ અને મોબાઈલ અને આઇપોડ આજ્કાલ વધુ દેખાશે પછી જુનું શરીર તજી નવા દેહસુદ્ધાની કામના રહે તો શુભ છે પછી વસ્તુની શી વિસાત નવીનતા આવકાર્ય છે પણ પ્રશ્ન પહોંચનો બની રહે છે… ત્યારે સમજાવટ પટાવત જરુરી થઈ પડે છે !! સુંદર હળવી રચના આપણી સમક્ષ લઈ આવ્યા છે વડોદરા સ્થીત વિજય રોહીતને અભિનંદન…
આ ગીત ગીતગુંજન પર રજૂ કરવા સંમતિ આપવા બદલ શ્રી વિજય રોહિત નો આભારી છું
આ ગીતનું મ્યૂઝીક ટ્રેક આપવા બદલ મૂબઈ સ્થીત ગાયકમિત્ર શ્રી પ્રકાશ થાડેકરનો પણ ખુબ ખુબ આભાર….
મિત્રો, હવે પછી રજુ કરીશ મારી ગાયેલ બેદાર લાજપુરીની રચેલ ગુજરાતી ગઝલ, શું કહુ શું શું નથી પરદેશમાં…..

વિજય રોહિતનો સરસ હળવો વ્યંગ.
હમેંશની જેમ દિલીપભાઈ તમે ભાવથી ગાયું છે અને ટ્રેકને બરાબર ન્યાય આપ્યો છે.
By: Pancham Shukla on February 20, 2010
at 7:04 pm
દિલીપભાઈ તમે સ-રસ રીતે ગાયું છે…
વિજયભાઈ અને દિલીપભાઈ બંનેને અભિનંદન !
By: ઊર્મિ on February 20, 2010
at 7:37 pm
વિજયભાઈનો વ્યંગ કાવ્ય ગમ્યું. દિલીપભાઈ તમે સરસ રીતે ગાયું પણ ટ્રેક શરૂ થાય છે ત્યારે થોડો તાલ ફાસ્ટ હતો પણ તમે તરત પકડીને પછી તો રંગ લાવી દીધો. મુકેશજીના અવાજ સાથેની સામ્યતાને કારણે ગીત જામ્યું. ટ્રેક તો તમારી પાસે છે જ તો ક્યારેક પંખીડાને આ પિંજરુ પણ ગાઈને પોસ્ટ કરશો તો ગમશે.
By: jagadishchristian on February 20, 2010
at 8:43 pm
Waah!!!!! Dilip Uncle Waah!!!!!!
Really very good poem. Also you are a great singer. Very good composition.
Regards,
Nirav.
By: Nirav on February 20, 2010
at 10:42 pm
Wonderful Dilipbhai
Beautiful singing..Beautiful Creation…Now Please don’t miss to Sing..Pankhida Ne Aa Pinjaroo Meethu Meethu Lage
Best Luck My Friend..And Thanks a lot for your lovely message on my YouTube Channel
Talk To You Later
Subhash Upadhyay
By: Subhash Upadhyay on February 21, 2010
at 10:34 am
Dear Dilip kaka,
It’s simply awesome!….loved to hear it again and again!……got brilliant sense of humour…..
You are brilliant at all skills..cool singer!
Bye and have a good day,
Antriksh
By: Antriksh on February 21, 2010
at 11:53 am
દિલિપભાઈ
કલમ ,સૂર અને સંગીત ત્રણેથી રચના દિપી ઊઠી.
વિજયભાઈએ સુંદર ગીત આપ્યુ. તમે સરસ લય બધ્ધ ગાયું. અને પ્રકાશભાઇ એ સુંદર સંગીત આપ્યું .
મુકેશ નુ ગાયેલુ ગીત પંખીડને આ પીંજરુ જૂનુ જૂનુ લાગે મારુ ખૂબ ગમતુ ગીત છે.ખૂબ ગમ્યુ.
આભાર સર્વેનો.
કીર્તિદા
By: kirtida on February 21, 2010
at 1:10 pm
it was excellent experience when i heard your poen cum song. i really appriciate your voice on this i appeal you to send me song pankhida navu pinjaru junu junu lage in your voice if you believe that i am your real fane and friend .and thank you very much for sendme this poem
By: bhavesh patel on February 21, 2010
at 8:02 pm
What an excellent! Really Kamal kar diya, dhoti phhadke rumal kar diya.
By: Ebrahim Sau on February 22, 2010
at 3:33 pm
Namaste Dilipbhai
Brillient Parody from Vijay Rohit and beautifully sung by you.
Kind regards
Shobha joshi
Thanks Shobhaben, Leicestergurjari want your another poem many poet asks me…
By: Dilip Gajjar on February 22, 2010
at 9:51 pm
waav…..very nice….Dilipbhai,excellent voice..
By: devikadhruva on February 23, 2010
at 12:04 am
વાહ દિલીપભાઈ તમે તો વહુજીને ફ્લેટ(Flat) કરી દીધા.
સરસ વ્યંગ સભર રચના.
By: નટવર મહેતા on February 23, 2010
at 4:23 am
Good one!
Mahendra Shah
By: Mahendra Shah on February 23, 2010
at 5:51 am
simply awesome, dilipbhai. you are gifted with a very sweet voice and the song by rohitbhai is also very effective.
By: manhar m.mody ('mann' palanpuri ) on February 23, 2010
at 3:24 pm
Enjoyed.
By: Neela Kadakia on February 28, 2010
at 12:24 am
સુંદર મનને ગમી જાય એવા ગીતને સંગીત અને કંઠથી હીરલે મઢી દીધું છે.
મને ખૂબ જ ગમ્યું.
સૌને અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
By: Ramesh Patel on February 28, 2010
at 4:31 am
nice one.. keep it..
shilpa.
….
http://shil1410.blogspot.com/
………………………………………………
By: shilpa prajapati on February 28, 2010
at 7:25 am
Thx a lot for your appreciation
and comments.
vijay rohit
sub editor
feelings, Baroda
By: vijay rohit on March 3, 2010
at 2:14 pm
Thx a lot for your appreciation
and comments.
vijay rohit
sub editor
feelings, Baroda
http://www.vijayrohit.blogspot.com
By: vijay rohit on March 3, 2010
at 2:15 pm
દિલીપભાઈ આ ગીત મૂકાયુ ત્યારે હું ભારત હતી ખૂબ ન્યાય આપ્યોછે અને ભાવથી ગવાયૂ છે વિજય્ભાઈને પણ અભીનંદન
સપના
By: sapana on April 21, 2010
at 3:11 pm
[...] આભાર – દિલીપ ગજ્જર [...]
By: વીણેલાં મોતી.કોમ » Blog Archive » વહુજીને આ સાસરું અણગમતું લાગે on November 2, 2010
at 8:14 pm
[...] વહુજીને આ સાસરું અણગમતું લાગે- વિજય રો… February 201021 comments 4 [...]
By: 2010 in review « geet gunjan on January 2, 2011
at 11:34 am
very good song
hotmail, pandora
adsense, pandora
youtube mp3, pandora
By: gautam patel on December 7, 2011
at 12:30 pm