Posted by: Dilip Gajjar | January 3, 2011

પ્રિય તું -દિલીપ ગજજર (Audio)

પ્રિય મિત્રો, આપ સમક્ષ રજુ કરું છું સ્વરચિત ગઝલ જે ગાયક મિત્ર તારકે તેમના આલ્બમ, દિલની વાતો માં સમાવિશ્ટ કરી છે. પ્રત્યેક પ્રેમીને આવું અનુભવાતું હશે….આપ સમક્ષ રજુ કરું છું પ્રતિભાવની આશા સહ..દીલીપ ગજજર

પ્રિય તું પ્રિય તું ગઝ્લનો પ્રાસ છે………………………………………………………………………..પ્રિયતમ પ્રિયતમ તુજ અનુપ્રાસ છે.


ગઝલ
પ્રિય તું ગઝ્લે મને વંચાઈ ગઈ
પ્રાસ થૈને ગીતમાં ગુંથાઈ ગઈ
કઈ છ્બી દિલમાં હશે શંકા હતી
આયનામાં જોયું તો પરખાઈ ગઈ
બિંબ ને પ્રતિબીંબ બંને સાફ છે
રુપ જોઈ નીજનું શરમાઈ ગઈ
એકલો જોતાં મને એકાંતમાં
પ્રેમના ઊંડાણ્માં ખોવાઈ ગઈ
ભૂલ જોવા તું અધિકારી નથી
ગૂણની દ્રુશ્ટી બધે ફેલાઈ ગઈ
કોઈપણ સરહદ નથી તેના ઘરે
જો જહાં મારી બધે વહેંચાઈ ગઈ
શબ્દમાં તેના રહે તલ્લીન ‘દિલીપ’
જીન્દગી તારી ભલે લૂટાઈ ગઈ

રચનાઃ દિલીપ ગજજર
ગાયક ઃ તારક
સંગીતઃ બ્રીજ જોષી


Responses

  1. KHUB SARAS GAZAL !
    Liked it very much !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Dlipbhai..Thanks to you for publishing as aPost !
    Inviting ALL to Chandrapukar !

  2. સરસ ગઝલ. મધુર ગાન.

  3. સુંદર ગઝલની

    મધુર ગાયકી

  4. સુંદર ગઝલ,દર્દીલો સ્વર

  5. ગઝલ અને ગાયકી બંને ને દાદ ..સરસ અને મધુર.
    રમેશ પટેલ(આકાશદીપ)

  6. આદરણીય શ્રી દિલીપભાઈ,

    ખુબ સુંદર ગઝલ મૂકી છે..

    ધન્યવાદ….

  7. Nice…
    http://piyuninopamrat.wordpress.com/2011/01/03/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%95-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%A7%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF/

  8. ખુબજ સરસ ગઝલ

  9. Just,

    Thank You…!

  10. waah dada….

    કોઈપણ સરહદ નથી તેના ઘરે
    જો જહાં મારી બધે વહેંચાઈ ગઈ
    શબ્દમાં તેના રહે તલ્લીન ‘દિલીપ’
    જીન્દગી તારી ભલે લૂટાઈ ગઈ

  11. કોઈપણ સરહદ નથી તેના ઘરે
    જો જહાં મારી બધે વહેંચાઈ ગઈ..

    સુંદર સ્વરાંકન …

  12. બહુ સુંદર રચના અને ગાયકી બેઉ !

  13. Galay Ane Gayan Banne Saras


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.