
હું તારો બનું ને તું મારો બને…
A song from the Hindi film Do Ankhen Barah Haath (1957). Sung by Lata Mangeshkar, to the music composed by Vasant Deasi. The lyrics are by Bharat Vyas.
Presented by Dilip gajjar
Recorded & mastered by Mike Gohil
Oh Master, we are your servants
May our actions be such
That we walk in virtue, and shun wrong
So that we laugh as life-breath leaves us.
Aye Maalik Tere Bande Hum Lyrics
Aye Maalik Tere Bande Hum Ayese Ho Humaare Karam
nekee Par Chale, Aaur Badee Se Tale, Taankee Hasate Huye Nikale Dam
ye Andheraa Ghanaa Chhaa Rahaa, Teraa Insaan Ghabaraa Rahaa
ho Rahaa Bekhabar, Kuchh Naa Aataa Najar, Sukh Kaa Sooraj Chhoopaa Jaa Rahaa
hai Teree Roshanee Mein Jo Dam To Amaawas Ko Kar De Poonam
badaa Kamajor Hain Aadamee, Abhee Laakhon Hain Is Mein Kamee
par Too Jo Khadaa, Hain Dayaaloo Badaa, Teree Kirapaa Se Dharatee Thamee
diyaa Toone Humei Jab Janam Too Hee Zelegaa Hum Sab Ke Gam
jab Julmon Kaa Ho Saamanaa, Tab Too Hee Humei Thaamanaa
wo Buraee Kare, Hum Bhalaaee Bhare, Naheen Badale Kee Ho Kaamanaa
badh Uthhe Pyaar Kaa Har Kadam Aaur Mite Bair Kaa Ye Bharam
‘દો આંખે બારહ હાથ’નું ગીત ‘એ માલિક તેરે બંદે હમ’ વ્યકિતના મનને મજબૂત બનાવે છે.ચાલો પ્રાર્થના કરીએ કે ભાષા અને ભાવોની આ ઊચાઈ ભાવિ પેઢી માટે બચી રહે.
તો બીજી બાજુ આ જ ફિલ્મમાં ‘સૈંયા જૂઠોમ કા બડા સરતાજ નિકલા’ જેવું સારંગીની સિગ્નેચર ટયુનવાળું ગીત તમારા મનમાં જરૂર ગુંજી ઉઠયું હશે.
By: pragnaju on February 24, 2011
at 9:13 pm
પ્ર્જ્ઞાશુજી.. આભાર… એય માલિક સત્માર્ગે જનાર અને સત્કર્મ કરવા પ્રેરે ..સાથે આપએ કહ્યું તે યાદ આવી ગયું સારંગીવાળુ ગીત
છલકપટ કરનારને..मुझे छोડ चला बडा दगेबाज नीकला…
By: Dilip Gajjar on February 25, 2011
at 9:13 am
દિલીપભાઈ, જે પહેલા મૂળ ભાષામાં બન્યું હોય છે એની વાત જ કાંઈક ઔર હોય છે. પછી ભલેને દુનિયાની શ્રેષ્ટ ગણાતી ભાષામાં અનુવાદ કે ભાષાંતર કરવાની કોશિશ થાય…ભેંસ પાણીમાં બેસી જાય!
By: મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! on February 24, 2011
at 10:44 pm
મુર્તઝાભાઈ મૂળ સાથે કંપીટ કરવાનો આ યત્ન નથી ગાઈને આનંદ મેળવવાનો યત્ન છે.આ નેટ પર વેપારનથી
આ તો નિજાનંદ મસ્તી છે.
By: himanshu patel on February 25, 2011
at 3:31 pm
અરે નહિ રે મારા ભાઈ…મારા કહેવાનો અર્થ પણ મસ્તી બદલવાનો નથી…આ તો એક ફીલિંગ્સ છે. તમે એને કઈ રીતે લો છો. એની પર એનો આધાર છે. નિયત નિજાનંદની છે તો ઘણી સારી વાત છે.
By: મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! on February 25, 2011
at 3:50 pm
A wonderful classical Hindi Film Song….a favorite of so many is sung very nicely ..Enjoyed it !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Hope to see you on my Blog for the New Post.
By: chandravadan on February 25, 2011
at 2:18 pm
તાલ-ઢાળ્ની સુસંગતી સાથે અને જેને મુર્કિ કહે છે બોલિવુડવાળા તે સાથે ગીત કર્ણપ્રિય રહ્યું.
By: himanshu patel on February 25, 2011
at 3:27 pm
બહુ સરસ પસંદગી-અમારી સ્કુલમાં આ પ્રાર્થના હતી.
By: Harnish Jani on February 25, 2011
at 5:55 pm
અંતરને સ્પર્શી એક ઊંચાઈ પર લઈ જતું અને જે ભાવ સાથે ગુંજન કર્યું છે ..સાંભળવાથી
અનેરો આનંદ અનુભવ્યો.
રમેશ પટેલ(આકાશદીપ)
By: Ramesh Patel on February 26, 2011
at 12:31 am