Dear Friends,…..
Lets celebrate Spirit of Independence with Hum Hindustani song…
with ‘SWAR TARANG’
Dineshbhai Pithia from Canada
Jatinbhai Aria From London
Prakashbhai Soni From Mumbai
Chetuben Ghiya Shah From London
Nikita Shah (Visharad) From Mumbai
Dilip Gajjar From Leicester UK
Hansaben Dave Mehta From Coventry
Rajeshbhai Mehata From Coventry
મિત્રો, આ મહત્વના તહેવારો રક્ષાબંધન અને સ્વાતંત્ર્યદિન નિમિત્તે આપ સમક્ષ એક સમૂહગાન રજુ કરીએ છીએ..આ તહેવાર ખૂબ જ મહત્વનો સંદેશ આપણને આપે છે અને જીવનવિકાસ સાધવા તક આપે છે..
બીજા તરફ કઈ નજરે જોવું ? યા તો ભોગ યા તો ત્યાગ પણ બેય અતિની વિચારધારા છે..માટે ભોગ પણ નહિ અને ત્યાગ પણ નહિ..ભાવ કે સમર્પણ જ સદાચાર છે ..આજે ભ્રશ્ટાચારના ભરડામાં ભારત છે તે કઈ રીતે બહાર આવે..કોઈ બહારના માર્ગે નહિ પણ વ્રુત્તિ અને દ્રુશ્ટી જો બદલાય તો બદલ શક્ય છે..
સ્ત્રી તરફ પવિત્ર દ્રુશ્ટીથી જોવું આ ઉન્નત સદાચાર છે અને કુદ્રુશ્ટીથી યા ભોગદ્રષ્ટીથી જોવુ આ ભ્રષ્ટાચાર છે..તેમજ રાષ્ટ્રાને તેની સંપતિ માટે..નેતાઓ તેના સેવકો નાગરીકો કઈ નજરે જુએ છે ? તેની સેવા ઉન્નતિ અને વિકાસ માટેની નજર ના હોય તો તે ભ્ર્ષ્ટાચાર ગણાય..અને સેવા વિકાસ કે બલિદાનની ભાવના હોય તો ઉન્નત આચાર ગણાય.
ભારતીય સંસ્કૃતિ મહાન છે..તે વસ્તુ વિત્ત વ્યક્તિ કે રાસ્ટ્ર યા જગત તરફ જોવાનો દ્રુષ્ટીકોણ બદલવા સંદેશ આપે છે..
ચાલો આપણે અ મહાન ભાવના ઉન્નત વિચાર ધ્યેય ને દ્રુશ્ટી કેળવીએ..અને વિકાસ સાધીએ.

u 2..
By: Manav on August 13, 2011
at 11:21 am
Thank you Manav.
By: Dilip Gajjar on August 14, 2011
at 7:45 pm
દિલીપભાઇ,
સરસ ગીત રાબેતા મુજબ આપની ગાયકી સુંદર અને સાથીઓની પણ.ગાતે રહે ગુનગુનાતે રહે…સ્વત્રંતા દિવસ મુબારક
By: sapana on August 14, 2011
at 10:12 am
ખૂબ જ આભાર સપનાજી આપના પ્રતિભાવ થી ખુશી થઇ. આપને રમઝાન મુબારક
By: Dilip Gajjar on August 14, 2011
at 7:45 pm
રાષ્ટ્ર ની ભાવના ને ગીત ના માધ્યમ થી છાતી ગજ ગજ ફૂલી જાય તેમ પ્રગટાવવા બદલ સ્વર તરંગ ના આપ સોવ ભાઈ બહેનો ને અમારા હાર્દિક અભિનંદન.ખુબજ ભાવુક રીતે આ ગીત ગવાયું છે છોડો કલ કી બાતે……ભારત સ્વતંત્ર દિવસ ના શુભ અવસર પર આપ સોવ ને અમારા હાર્દિક શુભ કામના.વંદે માતરમ.
By: Bharat Sachania London. on August 14, 2011
at 12:04 pm
શ્રી ભરતભાઈ આપ નિયમિત રીતે રચાઓ સાંભળી ને કલાને ઉત્સાહ આપો છો..આપનો આભાર
By: Dilip Gajjar on August 14, 2011
at 7:48 pm
“Hum Hindustani”sung by a Group..a First.
Nice ! Enjoyed !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Invitng All who sang to my Blog Chandrapukar,
Hope to see you soon !
By: chandravadan on August 14, 2011
at 3:58 pm
ચંદ્રવદન ભાઈ, આપનો ખૂબ આભાર ..જય હિન્દ
By: Dilip Gajjar on August 14, 2011
at 7:46 pm
વાહ વાહ સરસ સુમેળ… બાપુ આપ સાચા કલાકાર છો…. આપની ધગશને સલામ અને આપની રાષ્ટ્ભક્તિને ધન્યવાદ…. સરસ પ્રયત્ન…
By: narendrajagtap on August 15, 2011
at 10:22 am
nice song, good harmony and lovely message … Hum Hindustani ..
By: Daxesh Contractor on August 16, 2011
at 4:50 pm
I love this song. happy to hear on the Independence Day of our
India.
By: pravina on August 22, 2011
at 11:17 pm