સાહિત્યરસિક,સંગીતપ્રેમી, ક્લાપ્રિય મિત્રો, આપનું સ્વાગત છે.
ગુજરાતીમાં સાંભળો દિલીપનું ગીતગુંજન !!!
આજે આ ‘ગીતગૂંજન’ નામક મારો બીજો બ્લોગ આપ સમક્ષ રજુ કરું છું. આ બ્લોગના માધ્યમવતી આપ સમક્ષ હું મારી ગાયેલ ગુજરાતી અને હિન્દીભાષાની રચનાઓ રજુ કરવી તેવી મનીષા છે..
એક આપણી માતૃભાષા છે તો બીજી રાષ્ટ્રભાષા છે અને આંતર રાષ્ટ્રીયભાષા તરીકે અંગ્રેજી પણ બની રહી છે..પણ એમ સાંભળ્યું છે કે સંગીતની કોઈ ભાષા નથી હોતી ભેદભાવ નથી હોતા બધા જ સમજી શકે માણિ શકે છે..
આપ સહુએ આ બ્લોગને સારો એવો પ્રતિભાવ આપી બિરદાવ્યો તે માટે અંતઃકરણ્પૂર્વક આપનો આભારી રહીશ…
ક્રમશઃ
-દિલીપ ગજજર
આભાર!! આ બ્લોગ માટે ..મનને સ્પર્શી જાય છે તમારા ગાયેલા ગીતો..ગાતા રહો..
સપના
By: sapana on April 15, 2010
at 5:01 pm
Hi Dilipbhai
We are here at Abad & enjoyed meeting
LAXMAN
By: LAXMAN on મે 29, 2010
at 1:47 pm
આપના બ્લોગને ગુજરાતી બ્લોગપીડીયા બ્લોગ એગ્રીગ્રેટર સાથે જોડેલ છે.આપ મુલાકાત લેશો . http://rupen007.feedcluster.com/
By: Rupen patel on June 11, 2010
at 2:27 pm
dilipbhai
aapnu sangeet premi jivan mara man ne spashi gayu
By: ghanshyam on June 20, 2010
at 4:50 pm
સુંદર બ્લોગ . અભેનંદન
http://palji.wordpress.com
કવિતા વિશ્વ
By: Haresh kanani on July 10, 2010
at 4:57 pm
nice..intresting..enjoyed..
god bless you all
dr sudhir shah na vandan
http://www.drsudhirshah.wordpress.com
By: Dr Sudhir Shah on August 2, 2010
at 8:51 am
Dilipbhai,It was wonderful to “viharvu” through your poetry, especially along the background of the Nature- trees, green green grass and flowers- my favourite daffodils! I have sent some of my details to Tahuko today.I”ll await for the response. You had said to me that you have given my poems in your Site, but Ididn”t seeany!With all the best for Diwali-NutanvarshabhinandanNiruben
By: Niru Desai on October 29, 2010
at 11:14 am
Laajawaab………………
By: reetu on November 13, 2010
at 10:25 am
one of d best of dis kind. now v may meet on mail.mama-mami recentely visited jamnagar.my best regard to my sister.
By: BHUPENDRA P. SONIGRA on December 20, 2010
at 12:04 pm
best carry on jiju
By: BHUPENDRA P. SONIGRA on December 20, 2010
at 12:05 pm
વર્ડપ્રેસમાં સંગીતની લીંક કેવી રીતે મુકાય તે જણાવી શકો તો આપનો આભારી થઈશ
By: ભરત ચૌહાણ on March 23, 2011
at 4:12 pm
jai shree krishana dilip bhai,
today i came across u r bolg site, and its really nice, with nice songs.
all the best.
nisha patel
[london]
By: NISHA PATEL on July 29, 2011
at 2:10 pm
notify nwe post
By: jagdish joshi on July 31, 2011
at 5:46 am
geet gunjan khub j saras chhe, juna geeto sanbhadvani maja j kai k judi chhe, man ne khorak ape chhe, abhinandan
By: jagdish joshi on July 31, 2011
at 5:48 am
Please read આજનો પ્રતિભાવઃ ‘ગીત ગુંજન’નો આનંદ માણો on http://www.girishparikh.wordpress.com and give your comments. Thanks.
–Girish Parikh
By: www.girishparikh.wordpress.com on August 14, 2011
at 4:05 pm