Posted by: Dilip Gajjar | ફેબ્રુવારી 20, 2010

વહુજીને આ સાસરું અણગમતું લાગે- વિજય રોહિત

મિત્રો, ગીતગુંજન પર આપના પ્રતિભાવથી ભાવ બેવડાયો છે અને વધુને વધુ સારા ગીત ગઝલ આપ સમક્ષ લઈ આવવા પ્રેરાયો છું તો આપણે સર્વ આ જીવનપર્વ ઉજવીશું અને સ્રષ્ટાના આભારી બનીશું એ જ મનોકામના…..દિલીપની. આ પછી રજૂ કરીશ,… મનગમતું હિન્દી ગીતગુંજન અને પછી માતૃદિનની કૃતજ્ઞતા પ્રગટન માટે ખાસ ગુર્જરીગીતગુંજન !!!

વહુજીને આ સાસરું અણગમતું લાગે……

મિત્રો, આપ સમક્ષ રજુ કરુ છું પંખીડાને આ પિંજરુ ની

પ્રતિરચના જે વિજય રોહિતે કરેલ છે


વહુજીને આ  સાસરું અણગમતું  લાગે

ઘણું એ સમજાવ્યું તોયે વહુજી નવો ફ્લેટ માંગે…. વહુજીને આ સાસરું


હૃદયે  અંજપો  એને  દૂર  ક્યારે  થાશો

એકલા રહીશું સૌથી સુખ સાચું જાણજો

પોતાનું જ વિચારે, ન એ  કોઈનું  માને

ઘણું એ સમજાવ્યું તોયે વહુજી નવો ફ્લેટ માંગે…. વહુજીને આ સાસરું


રડતા-કકડતાં  એ  તો સળગાવે  ચૂલો

કેટલું  કહું છું  તોયે  રોજ  કરશે ભૂલો

પ્રેમથી  રહીએ સજની, કુટુંબના કાજે

ઘણું એ સમજાવ્યું તોયે વહુજી નવો ફ્લેટ માંગે….વહુજીને આ સાસરું

Thx a lot for your appreciation and comments.

vijay rohit
sub editor
feelings, Baroda

– વિજય રોહિત (મો : 0990 950 2536)

http://vijayrohit.blogspot.com/2010/02/blog-post.html

સમય બદલાતા સંદર્ભ પણ બદલાય છે ગઈ કાલના બાજઠિયો,  ઝૂલો અને વીંઝ્ણો તેનું સ્થાન આજે આધુનિક ઉપકરણોએ લીધું છે..સોફા પંખાથીએ વિશેષ એરકન્ડીશન્ડ અને મોબાઈલ અને આઇપોડ આજ્કાલ વધુ દેખાશે પછી જુનું શરીર તજી નવા દેહસુદ્ધાની કામના રહે તો શુભ છે પછી વસ્તુની શી વિસાત નવીનતા આવકાર્ય છે પણ પ્રશ્ન પહોંચનો બની રહે છે… ત્યારે સમજાવટ પટાવત જરુરી થઈ પડે છે !! સુંદર હળવી રચના આપણી સમક્ષ લઈ આવ્યા છે વડોદરા સ્થીત વિજય રોહીતને અભિનંદન…

આ ગીત ગીતગુંજન પર રજૂ કરવા સંમતિ આપવા બદલ શ્રી વિજય રોહિત નો આભારી છું

આ ગીતનું મ્યૂઝીક ટ્રેક આપવા બદલ મૂબઈ સ્થીત ગાયકમિત્ર શ્રી પ્રકાશ થાડેકરનો પણ ખુબ ખુબ આભાર….

મિત્રો, હવે પછી રજુ કરીશ મારી ગાયેલ બેદાર લાજપુરીની રચેલ ગુજરાતી ગઝલ, શું કહુ શું શું નથી પરદેશમાં…..


Advertisements

Responses

 1. વિજય રોહિતનો સરસ હળવો વ્યંગ.

  હમેંશની જેમ દિલીપભાઈ તમે ભાવથી ગાયું છે અને ટ્રેકને બરાબર ન્યાય આપ્યો છે.

 2. 🙂 🙂 🙂

  દિલીપભાઈ તમે સ-રસ રીતે ગાયું છે…

  વિજયભાઈ અને દિલીપભાઈ બંનેને અભિનંદન !

 3. વિજયભાઈનો વ્યંગ કાવ્ય ગમ્યું. દિલીપભાઈ તમે સરસ રીતે ગાયું પણ ટ્રેક શરૂ થાય છે ત્યારે થોડો તાલ ફાસ્ટ હતો પણ તમે તરત પકડીને પછી તો રંગ લાવી દીધો. મુકેશજીના અવાજ સાથેની સામ્યતાને કારણે ગીત જામ્યું. ટ્રેક તો તમારી પાસે છે જ તો ક્યારેક પંખીડાને આ પિંજરુ પણ ગાઈને પોસ્ટ કરશો તો ગમશે.

 4. Waah!!!!! Dilip Uncle Waah!!!!!!

  Really very good poem. Also you are a great singer. Very good composition.

  Regards,

  Nirav.

 5. Wonderful Dilipbhai
  Beautiful singing..Beautiful Creation…Now Please don’t miss to Sing..Pankhida Ne Aa Pinjaroo Meethu Meethu Lage
  Best Luck My Friend..And Thanks a lot for your lovely message on my YouTube Channel
  Talk To You Later
  Subhash Upadhyay

 6. Dear Dilip kaka,

  It’s simply awesome!….loved to hear it again and again!……got brilliant sense of humour…..

  You are brilliant at all skills..cool singer!

  Bye and have a good day,
  Antriksh

 7. દિલિપભાઈ
  કલમ ,સૂર અને સંગીત ત્રણેથી રચના દિપી ઊઠી.
  વિજયભાઈએ સુંદર ગીત આપ્યુ. તમે સરસ લય બધ્ધ ગાયું. અને પ્રકાશભાઇ એ સુંદર સંગીત આપ્યું .
  મુકેશ નુ ગાયેલુ ગીત પંખીડને આ પીંજરુ જૂનુ જૂનુ લાગે મારુ ખૂબ ગમતુ ગીત છે.ખૂબ ગમ્યુ.
  આભાર સર્વેનો.
  કીર્તિદા

 8. it was excellent experience when i heard your poen cum song. i really appriciate your voice on this i appeal you to send me song pankhida navu pinjaru junu junu lage in your voice if you believe that i am your real fane and friend .and thank you very much for sendme this poem

 9. What an excellent! Really Kamal kar diya, dhoti phhadke rumal kar diya.

 10. Namaste Dilipbhai

  Brillient Parody from Vijay Rohit and beautifully sung by you.

  Kind regards

  Shobha joshi

  Thanks Shobhaben, Leicestergurjari want your another poem many poet asks me…

 11. waav…..very nice….Dilipbhai,excellent voice..

 12. વાહ દિલીપભાઈ તમે તો વહુજીને ફ્લેટ(Flat) કરી દીધા.
  સરસ વ્યંગ સભર રચના.

 13. Good one!

  Mahendra Shah

 14. simply awesome, dilipbhai. you are gifted with a very sweet voice and the song by rohitbhai is also very effective.

 15. Enjoyed.

 16. સુંદર મનને ગમી જાય એવા ગીતને સંગીત અને કંઠથી હીરલે મઢી દીધું છે.

  મને ખૂબ જ ગમ્યું.

  સૌને અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 17. nice one.. keep it..
  shilpa.
  ….
  http://shil1410.blogspot.com/
  ………………………………………………

 18. Thx a lot for your appreciation
  and comments.

  vijay rohit
  sub editor
  feelings, Baroda

 19. Thx a lot for your appreciation
  and comments.

  vijay rohit
  sub editor
  feelings, Baroda
  http://www.vijayrohit.blogspot.com

 20. દિલીપભાઈ આ ગીત મૂકાયુ ત્યારે હું ભારત હતી ખૂબ ન્યાય આપ્યોછે અને ભાવથી ગવાયૂ છે વિજય્ભાઈને પણ અભીનંદન
  સપના

 21. […] આભાર – દિલીપ ગજ્જર […]

 22. […] વહુજીને આ સાસરું અણગમતું લાગે- વિજય રો… February 201021 comments 4 […]

 23. very good song

  hotmail, pandora

  adsense, pandora

  youtube mp3, pandora


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: