Posted by: Dilip Gajjar | મે 20, 2010

जिंदगीका सफर…ફિલ્મી  કરતા ગુજરાતી સારું ને તે કરતા  તો  પરમાત્માનું ભજન સારુ  સારું ગીત ને તે ખરાબ ગીત ને જુદી જુદી રીતે આપણે ભેદ પાડીએ પણ પણ સંગીત ની શું ભાષા ને તેવું જ આ જિંદગીની સફરનું ….જુદાપણા ના ભેદમાં ભરમાઈ ઘણા જીવન કાઢે છે અભિમાન કરે છે અમે આવા ને તમે તેવા. અમારી જ સંસકૃતિ  મહાન ને તમારી અધમ …
પરંતુ ..જીવની આ સફરને પૂર્ણતયા કોઈ  જાણી  શક્યું છે ? તો આવો સાંભળીએ જિંદગીકા સફર …
ગીત ફિલ્મ’ સફર’
‘મૂળ ગાયક કિશોરદા
લેખક ઇન્દીવર
સંગીતકાર કલ્યાનજી આનંદજી
શાયર સાચું  જ કહે છે ..
છે એક જ સમંદર જગે  એટલે શું
જુદા છે મુસાફર જહાજે જહાજે

जिंदगीका सफर है येह कैसा सफर
कोई समजा नहीं कॉई जाना नहीं
है कैसी डगर चलते है सब मगर,
कोई समजा नही कोई जाना नहीं

जिंदगीको बहोत प्यार हमने कीया
मौतसे भी महोब्त निभायेंगे हम
रोते रोते जमानेमे आये मगर
हसते हसते जमानेसे जायेंगे हम
जायेंगे पर किधर है किसे येह खबर
कोई समजा नहीं कोइ जाना नहीं

ऐसे जीवन भी है जो जीये ही नहीं
जीनको जीनेसे पह्ले ही मौत आ गई
फूल ऐसे भी है जो खीले ही नहीं
जीनको खीलनेसे पह्ले ही खीझा आ गई
है परेंशा नजर थक गये चारागर
कॉई समजा न्ही कोई जाना नही


है येह कैसी डगर चलते है सब मगर
कोई समजा नही कोई जाना नहीं.


Advertisements

Responses

 1. મને બહુ જ ગમી ગયેલી ફિલ્મ, વાર્તા અને ગીત.

 2. સુપર્બ ..!! દિલીપભાઈ … દર્દ ઘુટેલ સ્વરથી ગીતને એકદમ કર્ણપ્રિય બનાવીને પુરો ન્યાય આપ્યો છે .. અભિનંદન ..!

 3. ખૂબ સરસ કર્ણપ્રિય અવાજ દિલીપભાઈ દર્દભરેલો ગહેરો અવાજ.ગાતા રહો હ્રદયને સ્પર્શી જાય છે અવાજ..અભિનંદન
  સપના

 4. આ મારા મનપસંદ ગીતોમાંનું એક છે. દરરોજ તો નહીં પણ મહિને એકવાર તો આ જરૂર ગુનગુનાવું છું. તમારા અવાજમાં પણ સાંભળવાનું ગમ્યું. આ ગીત ફિલ્મ સફરનું છે આનંદનું નહીં. સંગીતકાર કલ્યાણજી-આણંદજી અને શબ્દો ઈન્દીવરના છે.

 5. Very nice song and very well sung by you!
  Now, I am confused whether this song is from ‘Aanad’ or ‘Safar’?!! I believe it is from ‘Aanand’.
  Sudhir Patel.

 6. કિશોરકુમારના ગીતો એક બહાર જેવા છે.

  આ ગીતને સાંભળતાં એક ભાવ જગત રમેછે.દિલીપભાઈ આપે

  સરસ રીતે ગીતનો ઊપાડ કરી ગીતને ઓરીજીનલ રીતે ગાવામાં

  આપ સાચે જ સફળ થઈ ગયા.દિલને એજ રીતે તમે ભાવથી

  ભરી દીધું.અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 7. કિશોરદા એટલે હિન્દી ફિલ્મ દુનિયાનો એક જિનિયસ કલાકાર. એક મહાન કલાકાર, એક્ટર, ગાયક, ડાયરેક્ટર અને રમુજી દિલફેંક-અદભુત પાત્ર.

  એમની રેંજ એટલી વિશાળ છે કે કલ્પના ન કરી શકાય! જે માણસ ‘હાફ ટિકિટ’ માં ‘आके सिधी लगि…’ બે બે રાગમાં આસાનીથી ગાઈ શકે એજ વ્યક્તિએ આ ગિત કેટલું દર્દભર્યા રાગે સજાવ્યું છે!

  ….અને એટલું જ સરસ આપે પણ એને નિભાવ્યું છે. દિલિપભાઈ, યાર તમે પણ જિનિયસ જ છો! એક કવિ, એક લેખક, એક ગાયક,એક ચિત્રકાર, એક ફોટોગ્રાફર! અબ ક્યા બાકી હૈ??

  આગળ મેં કહ્યું હતું કે મને આપની ઈર્ષા થાય છે. આજે ફરી એ દોહરાવું છું.

  હા, ગઈ કાલે જ મા. કુંદનલાલ સાયગલના ગીતો વારંવાર સાંભળ્યા અને એમાં ‘जब दिल हि तुट गया हम जीके क्या करेंगे…’ તો વારંવાર માણ્યું. એના જમાનામાં સાંજિદા પાછળ પાછળ ફરતા, પ્લેબૅકની સુવિધા નહોતી, એ પોતે જ અભિનય કરે અને એ સમયે જ ગીત પણ રેકર્ડ થતું હોય તોય જે દર્દ દિલમાંથી ગીતમાં ઉતરે એ એક ચમત્કાર લાગે…!

  ક્યારેક સાગલને પણ જીવંત કરવા કૃપા કરશો. એને તો બિચારાને બધા વિસરી રહ્યા છે. નવા ગાયકો એમની કોપી કરીને જ પ્રચલિત થયા છે.

 8. Jutavi lidhi jene safar awargi aapi mane,
  j n jivi saku a jindgi aapi mane,
  Sath deva ma mane jene n lagyu shanpan
  bas fakt ene j aa diwangi aapi mane………


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: