Posted by: Dilip Gajjar | જુલાઇ 5, 2010

લીલી ડાળ -સપના વિજાપુરાને અભિનંદન !

મિત્રો, તાજેતરમાં જ જેમનો પ્રથમ ગઝલ સંગ્રહ રજુ થયો છે “ખૂલી આંખના સપનાં” તે નિમિત્તે સપના વિજાપુરાને  હ્ર્દયપૂરવક અભિનંદન આપું છુ અને આપ સમક્ષ રજુ કરું છુ તેમની જ એક ઉમદા ગઝલને ગાઈને… આશા છે આપને ગમશે… તેમનું આ મે બનાવેલ રેખાચિત્ર.
-દિલીપ ગજજર, લેસ્ટર
Advertisements

Responses

  1. ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ.અભિનંદન અને યશ હું તમને આપુ છું કે તમે આ બુક પાછળ ખૂબ મહેનત કરી.અને બુક યુગયુગાંતર સુધી યાદ રહે એવિ આપણ બન્નેને શુભેચ્છા! ગઝલના ભાવ પ્રમાણે ગઝલ ગવાઈ છે. આભાર!
    સપના

  2. Many congratulations – for nice gazal and for nice rendering.

  3. સપનાબેનને કાવ્યસંગ્રહ માટે અભિનંદન. દિલીપભાઈ ગઝલ સરસ છે. ગવાઈ છે પણ મઝાની.

  4. દિલીપભાઈ, સપનાબેનને અભિનંદન આપવાની તમારી આ રીત ખૂબ જ ગમી. સપનાબેનને ફરીથી અભિનંદન.
    ગઝલ સંભળાવીને આનંદમાં વધારો કરવા બદલ આભાર.

  5. to sapana & deelepbhai ,congratulations ! with best wishes

  6. બહુ સરસ…

    સ્કેચ માટે, કાવ્ય માટે અને ગાયકી માટે

    અભિનંદન અભિનંદન

    Lata hirani

  7. શ્રી દિલીપભાઈ,
    બહુજ સરસ રચના છે સપના બહેન ની…ઘણુ ઉંડાણ છે રચના મા..બહુજ મજા આવી વાંચવાની..
    શ્રી દિલીપભાઈ ઍ બનાવેલુ રેખાચિત્ર ખુબજ આકર્ષક અને ઉમદા છે..ખૂબ ખૂબ ધન્યવાદ..
    પ્રકાશ સોની.

  8. […] […]

  9. very Nice Gazal. Congratulation to Sapana as well !

  10. દિલીપભાઈ અપને અને સપનાબહેન ને ખુબ ખુબ અભિનંદન … ગઝલના શબ્દો – સંગીત અને સ્વર હૃદય ને સ્પર્શી જાય છે ..!!!

  11. Great blog.

    Do visit http://www.madhav.in
    you will like it for sure.

  12. NICE GAZAL !
    Sapana, Congratulations for your Publication !
    DR> CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Dilipbhai Nice of you to publish this as a Post !


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: