Posted by: Dilip Gajjar | સપ્ટેમ્બર 11, 2010

નઝમની પરી પર નઝમ હું લખું છું ….. Audio by DilipGajjar

સાહિત્યરસીક અને સંગીત પ્રેમી મિત્રો, આપ સમક્ષ હાલમાં જ તૈયાર કરેલી સ્વરચના સંગીત સાથે આપ સમક્ષ રજુ કરું છું આપના પ્રતિભાવ મારા ઉત્સાહને બેવડાવે છે અને સર્જન સાતત્ય જળવાતું રહે છે..તો આપને હાર્દિક નિમંત્રણ છે આ નઝમ માણવા માટે….
અનેરી અગમ પ્રેરણા મળે છે રચના થાય છે શબદને સૂર અપાય છે અને ઓડીયો તૈયાર થતાં આ માધ્યમ દ્વારા આપ સમક્ષ રજુ થાય છે એવું નથી કે બધું આપોઆપ થાય છે ઘણું કરવું પડે છે પણ ઉમંગ ઉત્સાહ અને રસથી શ્રમ પાછળ રહી જાય છે વિસરાય જાય છે અને આનંદ મળી જાય છે અવસર સરજાતો હોય તેમ લાગે છે..કહ્યુ છે ને કે, અવસર બીત ન જાયે…તો ચાલો માણિએ…

ગઝલ સુંદરી પર, ગઝલ હું લખું છું ..એહે …હો ..હો.. હો …..
ગઝલ સુંદરી પર ગઝલ હું લખું છું, નઝમની પરી પર નઝમ હું લખું છું
હા,નઝમની પરી પર નઝમ હું લખું છું ,
ગઝલ સુંદરી પર ગઝલ હું લખું છું, નઝમની પરી પર નઝમ હું લખું છું
નઝમની પરી પર નઝમ હું લખું છું …..

મળી છે વસંતે ફુલોની બહારો , મળી છે વસંતે ફુલોની બહારો ,
મળી પાનખરમાં બની તું સહારો
મળી છે વસંતે ફુલોની બહારો, મળી પાનખરમાં બની તું સહારો

ગઝલ સુંદરી પર, ગઝલ હું લખું છું ..એહે …હો ..હો.. હો …..
ગઝલ સુંદરી પર ગઝલ હું લખું છું, નઝમની પરી પર, નઝમ હું લખું છું
હા,નઝમની પરી પર નઝમ હું લખું છું

વિના પ્રેમ સઘળું સુનું સાવ ગમગીન,
પ્રણય રંગે જીવન બની જાય રંગીન
વિના પ્રેમ, સઘળું સુનું સાવ ગમગીન,
પ્રણય રંગે જીવન બની જાય રંગીન

ગઝલ સુંદરી પર, ગઝલ હું લખું છું ..એહે …હો ..હો.. હો …..
ગઝલ સુંદરી પર ગઝલ હું લખું છું, નઝમની પરી પર નઝમ હું લખું છું
હા,નઝમની પરી પર નઝમ હું લખું છું

ગાયન અને રચના દિલીપ ગજજર

Advertisements

Responses

 1. દિલીપભાઈ
  આ ગઝલ સરસ બની ગઈ છે.ઈલાબેન ખરેખર લકી છે એમના માટે આટલી સરસ નઝમ લખાય અને વળી તમારા ભાવવાહી અવાજમા ગવાય પણ ખરી..અલ્લ્લાહ કરે તમારો પ્રેમ અને કવિતા અને ગાયકી સલામત રહે..મુબારક ખૂબ ખૂબ
  સપના

 2. પ્રતિભાવ બદલ આપનો આભાર..ગાયા વિના રહેવાતું નથી માટે જ ગાવ છું સહજભાવે,..

 3. અદભુત!

  http://www.girshparikh.wordpress.com પર આજે શું પોસ્ટ કરવું એ વિચારતો હતો ત્યાં જ દિલીપભાઈની ઇ-મેઇલ મળી જેમાં આ ગીત અને ગાયનની લીંક આપી હતી. એક અગત્યનું કામ કરી રહ્યો હતો એ બાજુએ રાખી તરત જ ગીત વાંચ્યું અને ગાયન માણ્યું. પ્રભુ, મા સરસ્વતી, મા ગુર્જરીની કૃપાથી એના વિશે જ આજે લખીશ અને http://www.girshparikh.wordpress.com પર પોસ્ટ કરીશ.

  –ગિરીશ પરીખ E-mail: girish116@yahoo.com

  • શ્રી ગીરીશભાઈ, આપના બહુમૂલ્ય સૂચન બદલ આભાર.

 4. વાહ દિલીપભાઈ…
  સુંદર શબ્દો અને બરોબર શબ્દોની માંગને અનુરૂપ ધૂન અને સ્વર પણ.
  અભિનંદન.
  અહીં એક વાત ધ્યાને પડી તો ધ્યાન દોરવાની રજા લઉં..?
  નઝમની પરી પર નઝમ હું લખું છું….એમાં
  ગાયકીમાં નઝમની પરી, (પછી) પર નઝમ હું લખું છું…….. એના બદલે
  નઝમની પરી પર, (અટકીને) નઝમ હું લખું છું એમ હોય તો મને લાગે છે વધુ નિખરે…વિચારી જોજો…-
  મિત્રભાવે સજેશન કર્યું છે આખરે તો તમે જ અંતિમ નિર્ણય લઈ શકો.
  -ફરીથી અભિનંદન.

  • શ્રી મહેશ્ભાઇ, આપનું સૂચન ઉચિત જ છે આવકાર્ય છે હું સુધારી લૈશ…આવુ જ સુચન શ્રી ગીરીશભાઈ પરીખે પણ કરેલ..આપ બેય નો આભાર

 5. સુંદર કામ કરો છો,સાંભળવાની મઝા આવે છે,પછીતે ખૂબ દુરદુર
  મનહર ઉદાસ પણ કાનંઆ પડઘાતો હતો.

 6. શબ્દ ,ભાવ અને ગીત સંગીત તથા યુ ટ્યુબ પર મનને ભરી દે એવા ચીત્રોથી
  શ્રી દિલીપભાઈ, આપે એક યાદગાર નઝમ સંભારણા જેવી
  મધુરતા ભરી આપી. ખૂબખૂબ અભિનંદન. સાંભળવાની મઝા આવે છે
  રમેશ પટેલ(આકાશદીપ)

 7. આ અદભુત ગીત અને ગાયન વિશેનું લખાણ http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કર્યું છે. વાંચવા વિનંતી.
  –ગિરીશ પરીખ

 8. દિલીપભાઈ,
  મજા આવી ગઈ… સુંદર રચના, સુંદર મિજાજ, સુંદર સંગીત અને સ્વર. ઘણા વખત પહેલા ગીતગુંજન શરૂ થયું ત્યારે આપણે વાત થયેલી કે તમે ફિલ્મના ગીતોને બદલે કંઈક નવિન, ન ગવાયું હોય, ન સાંભળ્યું હોય એવી રચનાઓને કંઠ આપો તો કેવું … તમારી આગવી પહેચાન પણ બને. તમારી જ રચનાઓને તમે ગાવ તો અતિસુંદર … અને આજે આ સુંદર સ્વરાંકન, એટલું જ નયનરમ્ય ચિત્રણ જોઈને એ સુચન સાર્થક થયું લાગ્યું. હાર્દિક અભિનંદન અને આવી જ વધુ મધુર રચનાઓ અને ગાયકીની અપેક્ષા.

 9. શ્રી દક્ષેશભાઈ ,આપે જે સૂચન આપ્યુ તે અન્તરમાં ધારી હું ખંતપૂર્વક નમ્રભાવે યત્ન કરીશ ..આભાર

 10. શબ્દ અને સૂરનો સુમધુર સમન્વય..અભિનંદન..

 11. ગઝલ સુંદરી પર ગઝલ હું લખું છું, નઝમની પરી પર નઝમ હું લખું છું
  Fabtastic Music And Very Beautifully You Sang.
  I enjoyed your performance

 12. Antrix Mistri by mail ,…

  The song is really very good. The combination of lyrics, background music and images is very good. And the lyrics are awesome as well. But I am quite poor in gujarati vocabulary……so difficultly in understanding it well.

  Keep it us!!! Good work~~

  Bye and take care,
  Antriksh

 13. વિના પ્રેમ સઘળું સુનું સાવ ગમગીન,
  Here you chose to say “sunu sunu”…
  And added one more stenza (not in the written version)
  But…you rendered it very well..& nice misic too !
  I really enjoyed the Post !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Dilipbhai…Thanks for your recent visit & comment on Chandrapukar. New Post on Health now…Hope to see you there !

  Thanks Chandravadanbhai, I have chose..sunu sunu…
  -Dilip

 14. Enjoyed again Dilipbhai.

 15. Dear Dilip,

  “વિના પ્રેમ, સઘળું સુનું સાવ ગમગીન,

  પ્રણય રંગે જીવન બની જાય રંગીન.”

  How true!
  Good voice and good words.Keep shining.

  Rajendra Trivedi,M.D.
  http://www.bpaindia.org

 16. I always feel Proud when i listen your song , I don`t know but i feel so happy from my Heart when i listen your any song…..

 17. […] ‘નઝમની પરી પર નઝમ હું લખું છું’ શબ્દો અને Audio: https://geetgunjan.wordpress.com/2010/09/11/%e0%aa%a8%e0%aa%9d%e0%aa%ae%e0%aa%a8%e0%ab%80-%e0%aa%aa%e… […]


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: