Posted by: Dilip Gajjar | ઓક્ટોબર 2, 2010

ચાલતો રહેજે…Chalto Raheje, Song by Dilip Gajjar

Chalto Raheje… Gujarati Song presenting for Mitra Milan Walking Group & all friends..


ચાલતો રહેજે…ચાલતો રહેજે
જીવનની વાટે, મંઝીલને માટે,
વિસામો ના લેજે, વિસામો ના લેજે
કોઈને મળ્યો છે સીધો રસ્તો કોઈને આડો અવળો
કોઈનો માર્ગ છે ફૂલોનો કોઈનો છે કાંટાળો
ફૂલ મળે તો સૌને દેજે કાંટા તું પોતે સહેજે
ચાલતો રહેજે…ચાલતો રહેજે

જેને સમજશે જીવનસાથી એકલતા દઈ જાશે
કોઈ અજાણ્યો જીવનભરનો સથવારો દઈ જાશે
ધીરજ ધરજે સુખદુઃખમાં તું હસતો હસતો રહેજે
ચાલતો રહેજે …ચાલતો રહેજે
જીવનની વાટે મંઝીલને માટે
વિસામો ના લેજે વિસામો ના લેજે
ચાલતો રહેજે …ચાલતો રહેજે

ફિલ્મ: કુળવધુ
સંગીત: કલ્યાણજી આનંદજી
રચના: બરકત વિરાણી
મૂળ ગાયક : કિશોર કુમાર
કવર: દિલીપ ગજજર
Panaromic Photo taken by Dilip Gajjar view from Burrough Hill, Leicestershire, UK

Advertisements

Responses

  1. અત્યંત સુંદર….કર્ણપ્રિય ..!! આભાર દિલીપ ભાઈ

  2. પહેલા સમ આ પણ કર્ણપ્રિય છે..ગાતા વગાડતા રહેજો સ્વર અને
    ઉચ્ચાર સ્પ્ષ્ટ અને સુરીલા છે.

  3. ખુબ જ આભાર ઉત્સાહ વધારવા માટે गाता रहें मेरा दिल …
    દિલીપ

  4. સરસ પસંદગી અને પૂરતો ન્યાય કર્યો છે શબ્દો સાથે. તમારો સ્વર કિશોરદા કરતાં મુકેશની વધુ નજીક લાગે છે… ગાતા રહેજો …

    • Jarur Gato rahish have pachhi taddan navu Gujarati rahu karish..
      Riyazma laagi jaav..Aabhar ! utsaah vardhan badal..

  5. સરસ ગીત! અને તમારાં અવાજમાં ભાવવાહી લાગ્યું અને સરસ પાઠ છે આ ગીતમાં. ઉદાસીમાં સરસ શીખ..
    સપના

    • Sapanaji,..Ha mane pan etle j gamyu…Kem ke hu CHAALU milo na miles with my friends..pan aa badha maate chhe jivan vishe..aapno aabhari chhu..

  6. દિલીપભાઈ સુંદર શબ્દ લાજવાબ તરજ અફલાતુન અવાજ મઢ્યું આ ગીત મારું પણ મનપસંદ છે. તમે ખરેખર ખૂબ સરસ ગાયું છે. ઘણા વખતે સાંભળવા મળ્યું તો આનંદ થયો.

    • Jadishbhai, Aap pan ghana vakhat pachhi aavya hu aapna maate gaau j chhu ane pratiksha karu chhu..Aabhar ! Next song Gujarati Raju karish…

  7. Nicely presented Dilipbhai, you presence was missed today – Rainy walk.

    • Thanks Jay ..I missed as well but walk with our group with next Sunday.

  8. દિલીપભાઇ સરસ ગીત. આપે પણ ખૂબ સુંદર અવાજે ગાયું.

  9. liked it very much. Congratulations Dilipbhai

    • લતાબેન, પ્રેરક પ્રતિભાવ બદલ આપનો આભાર.

  10. દિલીપભાઈ સુંદર શબ્દ, સરસ ગીત અને તમારાં અવાજમાં all I can say is Wah Wah Wah

  11. Etle to chalva ma saav dhira thai gaya,
    jyare joyu k charan ma kaik chira thai gaya.

    J mane vagya charan ma ,rahi gaya a pathharo,
    jemne mai hath ma lidha a hira thai gaya…..

    • Can you please tell me from where to get this song.

  12. This song is Motivation Song for Me , and Your Voice is So Lovely in this Song.

    • Dear Dhananjay You are first relatives who visit site and respond..mostly who are close they ignore !!

  13. Namaste Dilipbhai

    Sorry for the late response to your invite to listen to “Chalto Raheje”. Very good selection and very meaningful lyrics. It’s a lovely Gujarati song which you sang very well. Take care.

    Hansa & Rajesh

  14. સરસ પસંદગી . તમારો સ્વર … ગાતા રહેજો …દિલીપભાઈ
    ખૂબ આનંદ થયો.

    Ramesh Patel(Aakashdeep)

  15. Hi Dilip

    Its a lovely song and you did sing this very well .

    First I thought that you have wrote it for Mitra Milan.

    Very good

    Keep it up.
    Regards

  16. I Like to Listen again and again and again…

  17. Hello Dilbhai

    How sweet words & its meaning ,
    really intresting…..
    it makes effect on your soul.
    Fine ….
    Laxman

  18. Laxmanbhai, Thanks for listening and encouraging my singing…kadi sherima kaam aavshe !!!

  19. kon aapi koliyo geet mari mataji ne shraddhanjali mate joie chhe to mali shake?

  20. Very nice and encouraging song. Evergreen Gujarati song. Hardly now produced such a beautiful song.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: