ચાલતો રહેજે…Chalto Raheje, Song by Dilip Gajjar

Chalto Raheje… Gujarati Song presenting for Mitra Milan Walking Group & all friends.. ચાલતો રહેજે…ચાલતો રહેજે જીવનની વાટે, મંઝીલને માટે, વિસામો ના લેજે, વિસામો ના લેજે કોઈને મળ્યો છે સીધો રસ્તો કોઈને આડો અવળો કોઈનો માર્ગ છે ફૂલોનો કોઈનો છે કાંટાળો ફૂલ મળે તો સૌને દેજે કાંટા તું પોતે સહેજે ચાલતો રહેજે…ચાલતો રહેજે જેને સમજશે … વાંચન ચાલુ રાખો ચાલતો રહેજે…Chalto Raheje, Song by Dilip Gajjar