Posted by: Dilip Gajjar | ડિસેમ્બર 5, 2010

ज़िन्दगी प्यारका गीत है -दिलीप गज्जर


Cover and present by Dilip Gajjar
Zindagi Pyar Ka Geet, Film Sautan, Original Singer Kishor Kumar
Music Usha Khanna, Lyrics by Saawan Kumar

ज़िन्दगी प्यारका गीत है, इसे हर दिलको गाना पड़ेगा
ज़िन्दगी गमका सागर भी है, हसके उस पार जाना पड़ेगा

life is a song of love that everyone has to sing
life also is an ocean of sadness, which everyone has to cross

ज़िन्दगी एक अहेसास है , टूटे दिलकी कोई आश है
ज़िन्दगी एक बनवास है , काट कर सबको जाना पड़ेगा

life is to feel, a wish of a broken heart
life can also be an exile, that all have to endure

ज़िन्दगी बेवफा है तो क्या ,अपने रूठे है हमसे तो क्या
हाथमे हाथ ना हो तो क्या, साथ फिर भी निभाना पड़ेगा

so what if in life one has been cheated,and our loved ones are angry with us
so what if your hand is not in mine, i will still be beside you

ज़िन्दगी एक मुस्कान है , दर्द कि कोई पहेचान है
ज़िन्दगी एक महेमान है , छोड़ संसार जाना पड़ेगा

Advertisements

Responses

  1. 5/12/2010
    Shri Dilbhai
    Let me wish you Happy Wedding Anniversary
    Laxman

  2. લગ્નજયંતી મુબારક…ઈ.અ. મેની મોર ટુ કમ,,સરસ ગાયકી અને સુંદર ફોટોગ્રાફ,,ઇલાબેન તમને પણ મુબારક,..
    સપના

  3. Very Nice , Beautiful and Meaningful Song …………..
    Happy Marriage anniversary …………

  4. સંગીતમય અને અર્થસભર જીવવાનું સાતત્ય જળવાઈ રહે એ જ તમારા અતૂટ સંબંધો માટે
    અભ્યર્થના.ગાતા રહેજો..

  5. વહાલા ઈલાબહેન અને દીલીપભાઈ,

    આપના લગ્નદીવસની હાર્દીક શુભેચ્છાઓ…

  6. very beautiful. i think many days ago you had sang this song but didn’t upload. but its very nice song with beautiful singing and lovly voice
    keep it up

  7. Happy Wedding Anniversary..

  8. ज़िन्दगी एक मुस्कान है

    उसको ऐसे हि [हंसते] बिताते रहना !!

    धन्यवाद और बहुत सारी शुभेच्छाएं ।।

  9. ખૂબ ખૂબ અભિનંદન દિલીપભાઈ.
    ગઈકાલે અહીં અવાયું નહોતું તેથી મોડી શુભેચ્છાઓ સ્વિકારશો.
    અને હા, આપનો અને ઈલાબહેનનો સુંદર ફોટોગ્રાફ છે.

  10. Happy Wedding Anniversary

  11. Happy Wedding Anniversary……good luck…!!!

  12. દીલીપ-ઈલાને વેડીન્ગ એનીવસરી અભિનંદન !

    અરે, દીલીપભાઈ, શુભ દિવસ છે ડીસેમ્બરની પાંચ તારીખ,

    ખુશી છે કે, છે એ તમારી “વેડીન્ગ એનીવરસરી”ની તારીખ,

    ફોટો તમારો નિહાળ્યો હતો મેં અનેકવાર,

    આજે ખુશી છે,નિહાળી ઈલાબેનને ફોટામાં પ્રથમવાર,

    વર્ષો કેટલા સાથે ગયા એ તો ના જાણું હું,

    “દીલીપ-ઈલા” રહે સાથે, કરૂં પ્રાર્થના એવી હું,

    “વેડીન્ગ એનીવરસરી”ના અભિનંદન છે તમોને !

    પ્યારભરી આ તમ-સફરમાં વરસે પ્રભુક્રુપા હંમેશા તમોને !

    >>>>>ચંદ્રવદન

    તારીખ ડીસેમ્બર,૭, ૨૦૧૦…સીડની ઓસ્ટ્રેલીઆ

    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Dlipbhai/Ilaben Congratulations !

  13. દિલિપભાઇ… 5 ડીસેમ્બર…મારા જીવનનો પ્રથમ દિવસછે… મારો જન્મ દિવસ છે અને તમારો લગ્નદિવસ …હવે કાયમ યાદ રહેશે…આપને અને આપના ધર્મપત્નિને મારા અંતરના ખુબ ખુબ અભિનંદન ….ખુબ જ તંદુરસ્ત આપનુ જીવન રહે અને પ્યારભરે ગીત ગાતે રહે…..


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: